Home » photogallery » tech » Galaxy A80ને સેલમાં ખરીદવાની તક, એક્ચેન્જ ઓફર સાથે મેળવો કેશબેક

Galaxy A80ને સેલમાં ખરીદવાની તક, એક્ચેન્જ ઓફર સાથે મેળવો કેશબેક

ભારતમાં ગેલેક્સી એ 80 ની કિંમત 47,990 રૂપિયા છે અને આ ફોન ફક્ત 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં મળશે.

  • 15

    Galaxy A80ને સેલમાં ખરીદવાની તક, એક્ચેન્જ ઓફર સાથે મેળવો કેશબેક

    સેમસંગે વિશ્વનો બીજો રોટેટિંગ રકેમેરાવાળો સ્માર્ટફોન ગેલેક્સી એ 80ને વેચાણ માટે ઉપલબ્ધ કરાવ્યો છે. સેમસંગ ગેલેક્સી એ 80 ને ગયા મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. સેમસંગ ગેલેક્સી એ 80ને હવે સેમસંગની વેબસાઇટ,ઓફલાઇન સ્ટોર અને મુખ્ય ઇ-કોમર્સ સાઇટથી ખરીદી શકાય છે.

    MORE
    GALLERIES

  • 25

    Galaxy A80ને સેલમાં ખરીદવાની તક, એક્ચેન્જ ઓફર સાથે મેળવો કેશબેક

    ભારતમાં ગેલેક્સી એ 80 ની કિંમત 47,990 રૂપિયા છે અને આ ફોન ફક્ત 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં મળશે. ગેલેક્સી એ 80 એન્જલ ગોલ્ડ, ગોસ્ટ વ્હાઇટ અને ફેન્ટમ બ્લેક કલરના વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. લોન્ચ ઓફર્સ વિશે વાત કરો, જો તમે સિટી બેંકના ક્રેડિટ કાર્ડથી ચુકવણી કરો છો, તો તમને 5 ટકા કેશબેક મળશે. આ ઉપરાંત 3,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 35

    Galaxy A80ને સેલમાં ખરીદવાની તક, એક્ચેન્જ ઓફર સાથે મેળવો કેશબેક

    ગેલેક્સી એ 80માં 6.7-ઇંચ સંપૂર્ણ એચડી પ્લસ ડિસ્પ્લે છે. જેનું રિઝોલ્યુશન 80 1080x2400 પિક્સલ અને એસ્પેક્ટ રેશિયો 20: 9. છે. ડિસ્પ્લેમાં કોઈ નોચ નથી. આ ઉપરાંત આ ફોનમાં ક્વાલકોમ તાજેતરમાં લોન્ચ થયેલો નવુ પ્રોસેસર્સ સ્નેપડ્રેગન 730G Oktakor છે કે તેનું એક ઓક્ટાકોર પ્રોસેસર છે અને તેની મહત્તમ સ્પીડ 2.2GHz છે. ફોનમાં 8 જીબી રેમ સાથે 128 જીબી સ્ટોરેજ મળશે, જે મેમરી કાર્ડની મદદથી વિસ્તૃત કરી શકાય છે.

    MORE
    GALLERIES

  • 45

    Galaxy A80ને સેલમાં ખરીદવાની તક, એક્ચેન્જ ઓફર સાથે મેળવો કેશબેક

    ફોન રોટેટિંગ ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવે છે. જેમાં પ્રાઇમરી કૅમેરા 48 મેગાપિક્સેલ છે. જેનું અર્પચર એફ / 2.0 છે, તેનો બીજો કેમેરે 8 મગેપિક્સેલનો અલ્ટ્રા વાઇડ એંગલ અને ત્રીજો કેમેરો 3ડી છે. સેલ્ફી માટે રિયર કેમેરાનો જ ઉપયોગ થશે.

    MORE
    GALLERIES

  • 55

    Galaxy A80ને સેલમાં ખરીદવાની તક, એક્ચેન્જ ઓફર સાથે મેળવો કેશબેક

    ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4 જી વૉલ્ટ, વાઇ-ફાઇ, બ્લુટુથ મળશે. ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. આ ફોનમાં 3700 એમએએચની બેટરી હશે જે 25-વૉટ ફાસ્ટ ચાર્જિંગને સમર્થન આપશે. આ ઉપરાંત, બિક્સબી, સેમસંગ હેલ્થ અને સિક્યોરિટી માટે સેમસંગ નોક્સનું સપોર્ટ મળશે.

    MORE
    GALLERIES