Home » photogallery » tech » SAMSUNG GALAXY A50 SLASHED RS 1500 PRICE DROP IN INDIA SPECIFICATION AND MORE

Samsung Galaxy A50ની કિંમતમાં થયો ઘટાડો

કંપનીએ આ સ્માર્ટફોનની કિંમતમાં 1500 રુપિયાનો ઘટાડો કર્યો છે. તમે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ, એમેઝોન અને સેમસંગની સત્તાવાર સાઇટથી ખરીદી શકો છો.