Home » photogallery » tech » Samsung Galaxy A14 5G ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, ફોન માટે સપોર્ટ પેજ લાઇવ

Samsung Galaxy A14 5G ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ, ફોન માટે સપોર્ટ પેજ લાઇવ

સેમસંગ ટૂંક સમયમાં Galaxy A14 5G ફોન લોન્ચ કરી શકે છે. કંપનીએ ભારતમાં લાઇવ ડિવાઇસ માટે સપોર્ટ પેજ બનાવ્યું છે. લીક્સ અનુસાર, Galaxy A14 5G માં 6.8-ઇંચનું પંચ-હોલ ડિસ્પ્લે મળવાની અપેક્ષા છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन