Home » photogallery » tech » SAMSUNG BOOK S LAPTOP LAUNCHED WITH FINGER SENSOR AND 23 HOURS BATTERY BACK UP BV

23 કલાકની બેટરી બેકઅપવાળું Samsung Book S લેપટોપ લોન્ચ, ફિંગરપ્રિન્ટ સેન્સરથી છે સજ્જ

સેમસંગ બૂક એસ હજી સુધી તમામ જગ્યાએ ઉપલબ્ધ નથી. ફક્ત પસંદ કરેલી બજારમાં જ ઉપલબ્ધ છે. તેની શરુઆતી કિંમત લગભગ 71,000 રૂપિયા છે.