Home » photogallery » tech » ROYAL ENFIELD HUNTER 350 PRICE HUNTR 350 FEATURES SPECIAL BIKE RU

Hunter 350ની 5 એવી ખાસિયત, જે બનાવે છે તેને એક ખાસ બાઇક, જુઓ તસવીરો

રોયલ એન્ફિલ્ડે તાજેતરમાં ભારતમાં હંટર 350ને રૂ. 1.50 લાખની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી છે. 2022 Royal Enfield Hunter 350 એ આ વર્ષના સૌથી મોટા ટુ વ્હીલર્સમાંનું એક છે. અહીં અમે તમને બાઇકના આવા 5 ફીચર્સ (Hunter 350 Features) વિશે જણાવી રહ્યા છીએ, જે તેને ખૂબ જ પાવરફુલ મોટરસાઇકલ (Special bike) બનાવે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन