Home » photogallery » tech » ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

freezer cold but refrigerator is warm: અત્યારે મોટા ભાગના ઘરોમાં ફ્રિજ જોવા મળે છે અને તે લોકો વર્ષોથી તેનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ બધા લોકોને ફ્રિજ વિશે તમામ માહિતી હોતી નથી જેથી થોડી જ ખરાબી આવવાના કારણે તેઓ નિષ્ણાંતની મદદ લેતા હોય છે. ઘણીવાર એવું બને છે કે, ફ્રિજરમાં બરફ જમા થાય છે, પરંતુ ફ્રિજમા કુલિંગ આવતું નથી. આવી સમસ્યા કેટલી ખામીઓને કારણે આવી શકે છે. જેના વિશે અમે તમને જણાવીશું. (તમામ તસવીરો: Pexel)

  • 15

    ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

    ઓવરસ્ટફિંગ: જો ફ્રિજર ઠંડું છે પરંતુ રેફ્રિજરેટેડ નથી તો તેના માટે સૌથી મોટું કારણ હોઈ શકે છે ઓવરસ્ટફિંગ. જો ફ્રિજર ફુલ હોય છે તો હવા વ્યવસ્થિત રીતે સર્કુલેટ નથી થઈ શકતી. આવી સ્થિતિમાં ફ્રિજ ગરમ થવા લાગે છે. તેથી ફ્રિજરને ગરમ થતા બચાવવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 25

    ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

    કન્ડેન્સર કોઇલને સાફ કરવાની ખાસ જરૂર હોય છે: જો ફ્રિજર ઠંડું છે પરંતુ રેફ્રિજરેટેડ નથી તો કંન્ડેન્સર કોઈલને સાફ કરી લેવી જોઈએ. આ ફ્રિજના પાછળ અથવા આગળના ભાગે હોઈ શકે છે. તે ધૂળ અથવા વાળ અથવા તો પછી ગંદકીના કારણે બ્લોક થઈ શકે છે. તે બ્લોક થવાથી ફ્રિજ ગરમ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 35

    ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

    ઇવેપરેટર ફેન મોટરમાં ખામી પણ આવી શકે છે: ઇવેપરેટર ફેન મોટર ફ્રિજની અંદર આવેલ હોય છે, અને તે આખા ફ્રિજમાં એર સર્કુલેટ કરવાનું કામ કરે છે. જો ફૈન મોટર વ્યવસ્થિત કામ નહીં કરતો હોય તો ફ્રિજર ઠંઠૂ થશે પરંતુ રેફ્રિજરેટેડ નહીં થાય.

    MORE
    GALLERIES

  • 45

    ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

    થર્મિસ્ટરમાં ખામી હોઈ શકે છે: થર્મિસ્ટર ફ્રિજ એક એવો કંપોનેટ હોય છે જે ફ્રિજમાં હવાના તાપમાનને મોનીટર કરે છે. આવી સ્થિતિમાં જો ફ્રિજર ઠંડુ થાય તો પરંતુ રેફ્રિજેટેડ નથી થતું તો થર્મિસ્ટરમાં ખામી આવી શકે છે.

    MORE
    GALLERIES

  • 55

    ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

    ડિફ્રોસ્ટ નિષ્ફળતા: જો તમારૂ ફ્રિજ ઠંડુ છે, પરંતુ ફ્રિજર નથી થતું તો બની શક છે કે, તેના ડિફ્રોસ્ટમાં ખામી આવી હોય એવું બની શકે છે. ઇવેપરેટર કોઈલ પર જમા થતા બરફને સાફ કરવાનું કામ કરે છે. (આ તમામ જાણકારી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવેલી છે)

    MORE
    GALLERIES