Home » photogallery » tech » REDMI PAD LAUNCHED IN INDIA AT BUDGET PRICE KNOW FEATURES AND PRICE RU

Redmiનું પહેલું બજેટ ટેબ 8000mAh બેટરી સાથે થયું લોન્ચ, જુઓ ફિચર્સ અને કિંમત

Redmi Pad ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ એક બજેટ ટેબ છે, જેની શરૂઆતી કિંમત 14,999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીનો દાવો છે કે તેની બેટરીને આખો દિવસ આરામથી ઓપરેટ કરી શકાય છે. ચાલો જાણીએ કે કેવી છે તેની તમામ વિશિષ્ટતાઓ...

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन