Home » photogallery » tech » REDMI NOTE 7 PRO OPEN SALE STARTS UP TO 30 JUNE PRICE AND SPECIFICATIONS MP

Redmi Note 7 Proનો ઓપન સેલ શરૂ, 30 જૂન સુધી તક

4GB રેમ+ 64GB સ્ટોરેજ વેરિએન્ટનો ભાવ 13,999 રૂપિયા જ્યારે 6GB રેમ+ 128GB ઇન્ટરનલ મેમરી વાળા વર્ઝનનો ભાવ 16,999 રૂપિયા છે.