Home » photogallery » tech » REDMI 9I LAUNCH TODAY IN INDIA AT 12PM EXPECTED FEATURES PRICE AND MORE MP

Redmi 9i સ્માર્ટફોન રૂ. 10,000 ભાવે થયો લોન્ચ, મળશે આ બેસ્ટ ફિચર્સ

Xiaomiનાં સબ બ્રાન્ડ Redmiનાં અપકમિંગ સ્માર્ટફોન Redmi 9i આજે ભારતીય બજારમાં 10,000 રૂપિયાનાં શરૂઆતી ભાવે લોન્ચ કરવામાં આવ્યો છે.