Home » photogallery » tech » REALME GT NEO 3T SPECIAL EDITION TO LAUNCH IN INDIA KNOW FEATURES AND LOOKS RU

Realme GT Neo 3T ની સ્પેશિયલ એડિશન 14 ઓક્ટોબરે થશે લોન્ચ, લુક આવ્યો સામે

રિયલમીની ટ્વિટર પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે 14 ઓક્ટોબરે લેક્મે ફેશન વીકમાં Realme x #AmitAggarwal કલેક્શન રજૂ કરશે. તમને જણાવી દઈએ કે Realme GT Neo 3T ભારતમાં ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનના 6GB RAM + 128GB વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन