Home » photogallery » tech » REALME C33 50 MEGAPIXEL CAMERA PHONE AT LOWEST PRICE EVER ON FLIPKART SALE RU

Realme નો 50 મેગાપિક્સલ કેમેરા સાથેનો આ સૌથી સસ્તો ફોન, ફ્લિપકાર્ટ સેલમાં જબરદસ્ત ઓફર

ફ્લિપકાર્ટ પર બિગ દશેરા સેલમાં કેટલીક શ્રેષ્ઠ ઑફર્સ વિશે વાત કરીએ તો, અહીંથી ગ્રાહક Realme C33 11,999 રૂપિયાને બદલે 7,799 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 50 મેગાપિક્સલ કેમેરા સાથે આવનારો આ સૌથી સસ્તો ફોન છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन