Home » photogallery » tech » REALME 7 GO ON SALE TODAY WITH 64MP QUAD CAMERA SETUP AND 5000 MAH BATTERY KNOW PRICE MP

Realme 7 Sale: 5 કેમેરા સેટઅપ વાળો આ ફોન આજે મળશે સસ્તામાં, જાણો કિંમત અને ખાસિયત

Realme 7નો ભાવ- આ ફોન તેનાં ઉત્તમ ફિચર્સને કારણે ચર્ચામાં છે. ફોન નવાં મિડરેન્જ સ્માર્ટ ફોનનાં બે વેરિએન્ટમાં માર્કેટમાં ઉપલબ્દ છે. પહેલાં 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ ઓપશન છે.