સમાચાર મુજબ રિયલમી 3 પ્રોમાં 6.3 ઇંચની ડિસ્પ્લે હશે. તે સ્નેપડ્રેગન 710 પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં 48 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને 3960 એમએએચ બેટરી છે. કંપનીના સીઇઓ માધવ સેઠે કહ્યું છે કે આ ફોન ઝડપી ગતિ આપશે. સુપર સ્લો મોડ, સ્પીડ શોટ અને હાયપરબસ્ટ પરફોર્મન્સ આમાં ઉપલબ્ધ કરાશે. ફ્લિપકાર્ટ પર આ ફોનનો ટીઝર ઉપલબ્ધ કરાયું છે.