Home » photogallery » tech » Realme 10 5G ફોન થયો લૉન્ચ, ઓછી કિંમતે મળશે જોરદાર ફિચર્સ

Realme 10 5G ફોન થયો લૉન્ચ, ઓછી કિંમતે મળશે જોરદાર ફિચર્સ

રિયલમી 10 5જી માર્કેટમાં આવી ગયું છે. આ ફોન 8 GB રેમ અને 256 GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. કંપની આ ફોનમાં 50-મેગાપિક્સલનો મુખ્ય કેમેરા અને 5000mAh બેટરી પણ આપી રહી છે. આ ફોન Regine Doujin (Gold) અને Stone Crystal Black જેવા રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन