સેમસંગ ગેલેક્સી નોટ 10+ (12 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજ)ના 79,999 રૂપિયા અને સેમસંગ ગેલેક્સી નોટ 10+ (12 જીબી રેમ + 512 જીબી સ્ટોરેજ)ની જાહેરાત થઇ નથી.<br /> સેમસંગ ગેલેક્સી નોટ 10ના 8 જીબી રેમ + 256 જીબી સ્ટોરેજની કિંમત 69,999 રૂપિયા છે જ્યારે સેમસંગ ગેલેક્સી નોટ 10 5જી ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં.