Home » photogallery » tech » તમારી પાસે છે ફ્રીમાં રેલયાત્રા કરવાનો અવસર !

તમારી પાસે છે ફ્રીમાં રેલયાત્રા કરવાનો અવસર !

જો તમે IRCTCથી ટિકિટ બુક કરાવી રહ્યાં છો તો એક વખત તમારી કિસ્મત અજમાવી જુઓ, કારણ કે IRCTCથી ટિકિટ બુક કરાવતા સમયે BHIM અને UPથી ઓનલાઈન પેમેન્ટ કરનાર લોકો માટે નવી સ્કીમ શરૂ કરી છે.

विज्ञापन

  • 14

    MORE
    GALLERIES

  • 24

    તમારી પાસે છે ફ્રીમાં રેલયાત્રા કરવાનો અવસર !

    આ સ્કીમ અંતર્ગત દર મહિને એક લકી ડ્રો કરવામાં આવશે. જેમાં 5 વિજેતા ઉમેદવારોને તેમની ટિકિટના તમામ પૈસા પરત કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 34

    તમારી પાસે છે ફ્રીમાં રેલયાત્રા કરવાનો અવસર !

    શું છે આ સ્કીમ ?: BHIM અને UPથી ઓનલાઈન પેમેન્ટ કરનાર લોકોને જ આ સ્કીમનો લાભ મળશે. આ સ્કીમ 6 મહિના સુધી માન્ય છે. દર મહિના પહેલાના અઠવાડિયામાં લકી ડ્રોનું આયોજન કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 44

    તમારી પાસે છે ફ્રીમાં રેલયાત્રા કરવાનો અવસર !

    આ લોકોને નહીં મળે આ સ્કીમનો લાભ: એવા લોકોને આ સ્કીમનો અવસર નહીં મળે કે જેને ટિકિટ બુક કરાવ્યા બાદ કેન્સલ કરાવી હોય., આ સિવાય લકી ડ્રોમાં એવા લોકોને પણ ભાગ નહી લેવા મળે કે જે લોકોએ TDR(ટિકિટ ડિપોઝિટ રિસીટ) ફાઈલ કર્યા બાદ પાછા પૈસા માંગ્યા હોય.

    MORE
    GALLERIES