Home » photogallery » tech » QUEEN ELIZABETH CAR COLLECTION LUXURY CARS ROLLS ROYCE LAND ROVER AND MORE RU

Queen Elizabethને શાહી કાર ચલાવવાનો હતો શોખ, તેમની પાસે હતી ઘણી લક્ઝરી ગાડીઓ

70 વર્ષ સુધી રાજગાદી સંભાળનાર બ્રિટનની Queen Elizabeth દ્વિતીયનું ગુરુવારે 96 વર્ષની વયે અવસાન થયું. રાણી એલિઝાબેથનું જીવન એકદમ વૈભવી હતું. એક ભવ્ય મહેલ અને અન્ય મિલકતોની માલિકી ઉપરાંત, રાની પાસે Luxury carsનો પ્રભાવશાળી સંગ્રહ હતો. આજે અમે અહીં રાણીના કાર કલેક્શનમાં સામેલ એવી 5 કાર વિશે જણાવી રહ્યા છીએ, જેમાં રાણી ઘણીવાર જોવા મળતા હતા.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन