Home » photogallery » tech » PUBG MOBILE INDIAN AVATAR BATTLEGROUNDS MOBILE INDIA LAUNCH DATE REVEALED IN A TEASER KNOW WHEN CAN USERS PLAY GH JM

PUBG ફેન્સ માટે આવ્યા સારા સમાચાર: આ દિવસે લોન્ચ થઇ શકે છે Battlegrounds Mobile India ગેમ, ટીઝર થયું રિલીઝ

PUBG મોબાઇલ ઇન્ડિયાનો નવો અવતાર બેટગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા જલ્દી જ ભારતમાં લોન્ચ થઈ શકે છે. આ અંગે કંપનીએ તેના સત્તાવાર ફેસબુક પેજ પર માહિતી આપી છે.