Home » photogallery » tech » શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

તો જોઈએ કે એક ફોન પર દિગ્ગજ કંપનીઓ કેટલો નફો કમાય છે.

विज्ञापन

  • 16

    શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

    આપણે મનપસંદ ફોન ખરીદવા માટે મસમોટી રકમ ચૂકવીએ છીએ. આમાં કંપનીની પડતર કિંમત સાથે કંપનીનો નફો પણ જોડાયેલો હોય છે. પરંતુ આપણને તેનું ગમિત ખ્યાલ નથી હોતું. તો જોઈએ કે એક ફોન પર દિગ્ગજ કંપનીઓ કેટલો નફો કમાય છે.

    MORE
    GALLERIES

  • 26

    શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

    કાઉંટર પોઈન્ટના એક રિપોર્ટ અનુસાર, એપ્પલ કંપની દરેક આઈફોન પર લગભગ રૂ. 9800 નફો કરે છે

    MORE
    GALLERIES

  • 36

    શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

    જ્યારે સેમસંગ આ મામલે એપ્પલથી ઘણું પાછળ છે, સેમસંગ એક હેંડસેટ પર રૂ. 1900નો નફો કમાય છે.

    MORE
    GALLERIES

  • 46

    શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

    vivo લગભગ રૂ. 819 રૂપિયા નફો મેળવે છે

    MORE
    GALLERIES

  • 56

    શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

    Oppo એક ફોન પર લગભગ રૂ. 882 નફો કમાય છે

    MORE
    GALLERIES

  • 66

    શું તમે જાણો છો, એક ફોન પર કેટલું કમાય છે સેમસંગ, એપલ જેવી કંપનીઓ

    જ્યારે શિયોમી અન્ય સ્માર્ટફોન કંપનીઓ કરતા નફો કમાવવાની રેસમાં પાછળ છે, સિયોમી એક ફોન પર લગભગ રૂ. 126નો નફો મેળવે છે.

    MORE
    GALLERIES