દેશી ગર્લ પ્રિયંકાને દુલ્હનિયાના રુપમાં જોવા તેના ફેન્સ આતુંરતાથી રાહ જોઇ રહ્યાં છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનસ 2 ડિસેમ્બરે સાત ફેરા ફરશે. પ્રિયંકાના ફેન્સ નિક વિશે જાણવામાં ખૂબ જ ઉત્સુક છે. નિક જોનસ વિશે તમામ બાબતો તમે જાણો છો , પરંતુ શું તમે જાણો છો કે દેશી ગર્લ પ્રિયંકાનો દુલ્હો કેટલી કારના કલેકશનનો માલિક છે.