Home » photogallery » tech » ભારતીય કંપનીએ બનાવી છે આ અદ્ભુત ઈલેક્ટ્રિક SUV, જાણો 5 પોઈન્ટ્સમાં તેની ખાસિયત

ભારતીય કંપનીએ બનાવી છે આ અદ્ભુત ઈલેક્ટ્રિક SUV, જાણો 5 પોઈન્ટ્સમાં તેની ખાસિયત

ભારતીય ઈલેક્ટ્રિક વ્હીકલ સ્ટાર્ટઅપ Pravaig એ તાજેતરમાં ભારતીય બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. જો કે, તેનું પ્રોડક્શન હજુ શરૂ થયું નથી, પરંતુ કંપનીએ તેની કિંમતનો ખુલાસો કર્યો છે. Pravaig Defy ઇલેક્ટ્રીક SUV ભારતમાં રૂ.39.50 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરવામાં આવી છે. અહીં તમે 5 પોઈન્ટ્સમાં તેની વિશેષતા જણાવવા જઈ રહ્યા છો.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन