Home » photogallery » tech » પહેલીવાર સ્વદેશી સ્ટાર્ટઅપે લોન્ચ કરી ઇલેક્ટ્રિક SUV, સસ્તી કારમાં મળશે કરોડો જેવી સુવિધાઓ

પહેલીવાર સ્વદેશી સ્ટાર્ટઅપે લોન્ચ કરી ઇલેક્ટ્રિક SUV, સસ્તી કારમાં મળશે કરોડો જેવી સુવિધાઓ

Praveg DeFi ઇલેક્ટ્રીક SUV ભારતમાં રૂ. 39.50 લાખની પ્રારંભિક કિંમતે એક્સ-શોરૂમમાં લોન્ચ કરવામાં આવી છે. આ માટે હવે બુકિંગ શરૂ થઈ ગયું છે. કંપનીનું કહેવું છે કે ડિલિવરી એપ્રિલ 2023માં શરૂ થશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन