Home » photogallery » tech » POWERFUL SMART TV LAUNCHED WITH 104W SOUND OUTPUT DJ SUBWOOFER AND 4K LED DISPLAY SV

Smart TV : 104w ના શાનદાર સાઉન્ડ આઉટપુટ અને DJ સબવૂફર સાથે લોન્ચ થયું નવું 4K LED ટીવી

Smart TV launched : કંપનીનું નવુ ટીવી DJ સબવૂફર સાથે આવે છે, જે 104w ના સાઉન્ડ આઉટપુટ સાથે આવે છે. આ ટીવીની સૌથી ખાસ વાત તેનું ડિસપ્લે અને સાઉન્ડ છે. આ ક્રિકેટ મોડ, પિક્સેલિયમ ગ્લાસ ટેકનોલોજી, સિનેમા મોડ અને અપસ્કેલર સોફ્ટવેર ટેકનોલોજી પ્રદાન કરે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन