Home » photogallery » tech » POPULAR MESSAGING APP WHATSAPP BANS USERS IN GROUPS WITH SUSPICIOUS NAMES AP

આવા ગ્રૂપોથી દૂર રહો નહીં તો WhatsApp કરી દેશે તમને બ્લૉક

પૉપ્યુલર મેસેજિંગ એપ વૉટ્સએપ કેટલાય દિવસોથી પોતાના પ્લેટફૉર્મ ઉપર 'શંકાસ્પદ નામ' વાળા ગ્રૂપો ઉપર હંમેશા માટે પ્રતિબંધ લગાવી રહ્યું છે.