હોમ » તસવીરો
1/ 4


સ્માર્ટફોનનું સ્લો થવું સામાન્ય વાત છે. તમારા મોબાઇલ ફોનની મેમરી ફૂલ થઇ જવાથી આ સમસ્યા આવે છે. તો લૉકડાઉનમાં બેસીને ફાલતુ તસવીરો, વીડિયો અને નકામી વસ્તુઓ શોધી શોધીને તેને ડિલિટ કરવામાં મઝા નહીં આવે અને તમને કંટાળો પણ આવશે. તેથી આ સસ્યાનો સરળ રસ્તો આજે આપણે જોઇએ. જેનાથી તમારા સ્માર્ટ ફોનની સ્પીડ વધી જશે.
2/ 4


તમારે આ માટે પ્લે સ્ટોરમાંથી ‘Empty Folder Cleaner’ એપ ડાઉનલોડ કરવાનું રહેશે. જેને ઇન્સ્ટોલ કરીને ઓપન કરતા એક ઇન્ટરફેસ ખુલશે. તેથી ઉપરરની તસવીરમાં દેખાય છે તે પ્રમાણે ડિલીટ ‘Empty Folder’ પર ટેપ કરવાનું રહેશે.