Home » photogallery » tech » Oukitel WP21 Launch: 9800mAh બેટરીવાળો સ્માર્ટફોન લોન્ચ, મળશે 1150 કલાકની બેટરી લાઈફ

Oukitel WP21 Launch: 9800mAh બેટરીવાળો સ્માર્ટફોન લોન્ચ, મળશે 1150 કલાકની બેટરી લાઈફ

Oukitel એ રફ-એન્ડ-ટફ સ્માર્ટફોન વપરાશકર્તાઓ માટે સ્માર્ટફોન તરીકે Oukitel WP21 લોન્ચ કર્યો છે. કંપની ફોનમાં મોટી 9800mAh બેટરી અને મજબૂત કેમેરા-ડિસ્પ્લે ઓફર કરી રહી છે. ફોટોગ્રાફી માટે રગ્ડ હેન્ડસેટમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन