Home » photogallery » tech » OPPO WILL LAUNCH THREE NEW PHONES WITH 50 MEGAPIXEL CAMERA OPPO A17K OPPO A77S RU

Oppo ભારતમાં લોન્ચ કરશે ત્રણ નવા ફોન, મળશે શાનદાર ફીચર સાથે 50MP કેમેરા, જાણો કિંમત

Oppo ભારતમાં ત્રણ નવા મોબાઈલ લોન્ચ કરવા જઈ રહ્યું છે. તેમાં Oppo A17K, Oppo A17 અને Oppo A77s સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. પોર્ટ અનુસાર, સ્માર્ટફોનની કિંમત 18,000 રૂપિયાથી ઓછી હશે અને તેમાં 50 મેગાપિક્સલ સુધીનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन