Home » photogallery » tech » OPPO A57S LAUNCHED WITH 33W SUPERVOOC CHARGING KNOW APPO NEW PHONE FEATURES RU

Oppo A57sમાં 50 મેગાપિક્સલ કેમેરા અને 33W ફાસ્ટ ચાર્જિંગ છે, ફોટામાં જુઓ તેની ડિઝાઇન

Oppo A57s વિશે સૌથી મહત્વની બાબત એ છે કે તેનું HD+ ડિસ્પ્લે, MediaTek Helio G35 SoC, 50-મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરા અને 5000mAh બેટરી. તમને જણાવી દઈએ કે કંપનીએ તેને યુરોપમાં રજૂ કર્યું છે, જેની કિંમત હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन