Home » photogallery » tech » ONEPLUS 7 SERIES SMARTPHONES IS GOING TO LAUNCH ON 14TH MAY KNOW EVERYTHING ABOUT IT

ટ્રિપલ રિયર કેમેરા સાથે લોન્ચ થશે OnePlus 7, તારીખની થઇ જાહેરાત

કંપનીએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે oneplus 7સિરીઝના સ્માર્ટફોન ક્યારે અને કયા લોન્ચ કરવામાં આવશે.