Home » photogallery » tech » ONEPLUS 7 AND ONEPLUS 7 PRO LAUNCHED GLOBALLY IN INDIA

OnePlus 7 અને 7 Pro ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

વનપ્લસ 7 અને વનપ્લસ 7 પ્રો ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. વનપ્લસ 7 પ્રો ફોનની શરૂઆતી કિંમત 48,999 રૂપિયા છે, જ્યારે વનપ્લસ 7 ની 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ ફોનની કિંમત 32,999 રૂપિયા છે.