Home » photogallery » tech » ONEPLUS 6T WITH IN DISPLAY FINGERPRINT SENSOR SNAPDRAGON 845 PROCESSOR LAUNCHED BV

માત્ર 0.34 સેકન્ડમાં અનલોક થઇ જશે OnePlus 6T, જુઓ ફોનમાં અન્ય શું છે ખાસ

OnePlus 6T માં વિશ્વની સૌથી ઝડપી ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કંપની અનુસાર માત્ર 0.34 સેકન્ડમાં ફોનને અનલોક કરી શકાય છે.