Home » photogallery » tech » ONEPLUS 6T FOR FREE BY TAPPING ON PHONE WITH UNLOCK YOUR SPEED CHALLENGE MP

Free માં જોઇએ છે OnePlus 6T? તો આ 'અજીબ' કોન્ટેસ્ટમાં લેવો પડશે ભાગ

OnePlusએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે, અમે ઇચ્છીએ છીએ કે સૌ કોઇ આમાં ભાગ લે, તેમણે કહ્યું કે, જેટલાં યૂઝર્સ ટેપ કરશે તેટલા વધુ ગિફ્ટ તે જીતી શકશે