Home » photogallery » tech » WhatsApp પર આવશે નવું ફીચર, ફોટોને ચેટ બોક્સમાં જ કરી શકશો એડિટ

WhatsApp પર આવશે નવું ફીચર, ફોટોને ચેટ બોક્સમાં જ કરી શકશો એડિટ

એડિટ ઓપ્શનમાં તમને ટેક્સ્ટ અને ડૂડલની સાથે સાથે ઇમેજમાં કેપ્શન એડ કરવાનું પણ ઓપ્શન મળશે.

विज्ञापन

  • 14

    WhatsApp પર આવશે નવું ફીચર, ફોટોને ચેટ બોક્સમાં જ કરી શકશો એડિટ

    વોટ્સએપ ટૂંક સમયમાં એવું ફીચર લાવી રહ્યાં છે જેમાં તમે કોઇ વીડિયો કે તસવરીને બીજાને મોકલતા પહેલા ચેટ બોક્સમાં જ એડિટ કરી શકશો. આ ફીચરનું નામ 'Quick Edit Media Shortcut'હશે. ઉદાહરણ તરીકે માની લો કે તમને કોઇએ મીડિયા ફાઇલ મોકલી તમે તેને જ કોઇ મોડિફીકશનની સાથે અન્યને મોકલવા માંગો છો. તો તમે આ ફીચરની મદદથી તમે તેને એડિટ કરી શકો છો.

    MORE
    GALLERIES

  • 24

    WhatsApp પર આવશે નવું ફીચર, ફોટોને ચેટ બોક્સમાં જ કરી શકશો એડિટ

    એડિટ ઓપ્શનમાં તમને ટેક્સ્ટ અને ડૂડલ જોડવાની સાથે સાથે ઇમેજમાં કેપ્શન એડ કરવાનું પણ ઓપ્શન મળશે. આ ફીચર ફોનમાં થતા સ્ટોરેજને બચાવે છે. આ તસવીરને એડિટ કરતા પહેલા તેને દરવખતે સેવ નથી કરવી પડતી.

    MORE
    GALLERIES

  • 34

    WhatsApp પર આવશે નવું ફીચર, ફોટોને ચેટ બોક્સમાં જ કરી શકશો એડિટ

    આ ફીચર એન્ડ્રોઇડ અને આઈઓએસ બંન્ને માટે લાવવામાં આવશે. જોકે હજી તે સ્પષ્ટ નથી થયું કે કંપની આ ફીચરને કેટલા સમયમાં લાવશે. WABetaInfoની ખબરમાં જણાવ્યું છે કે અમે આશા રાખીએ છે કે ટૂંક સમયમાં અમે જલ્દી જ અમે આ ફીચર લઇ આવીશું. આ ફીચક અત્યાર સુધીમાં ટેલીગ્રામ મેસેજીંગ એપમાં જ છે.

    MORE
    GALLERIES

  • 44

    WhatsApp પર આવશે નવું ફીચર, ફોટોને ચેટ બોક્સમાં જ કરી શકશો એડિટ

    માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં વોટ્સએપ ડાર્ક મોડ ફીચરને પણ લાવી શકે છે. ફેસબુક આ ફીચર પર કામ કરી રહ્યાં છે.

    MORE
    GALLERIES