Home » photogallery » tech » NOKIA 8 1 GETS A HUGE PRICE CUT OF RUPEES 6 THOUSAND SEE NEW PRICE

Nokia 8.1 ખરીદવાની રાહ જોય રહ્યા છો? થયો આટલો સસ્તો

જો તમે કોઈ ફોન ખરીદવા માટે સેલની રાહ જોઇ રહ્યા છો, તો તમે આ સેલનો લાભ લઈ શકો છો. નોકિયા 8.1 ના બંને વેરિએન્ટની કિંમતમાં ઘટાડો થયો છે.