Home » photogallery » tech » NOKIA 5 1 PLUS PRE BOOKING CUSTOMERS CAN AVAIL AIRTEL CASHBACK OFFER MOBILE DATA

Nokiaના આ લેટેસ્ટ બજેટ સ્માર્ટફોનના પ્રી-બુકિંગ ઉપર મેળવો રૂ.1800નું કેશબેક

નોકિયા મોબાઇલ બનાવનારી કંપની HMD ગ્લોબલે તાજેતરમાં જ ભારતમાં બે નવા સ્માર્ટફોન Nokia 5.1 Plus અને Nokia 6.1 Plus લોન્ચ કર્યો છે.