માઇક્રા એક્ટિવ પર કંપની રૂ. 50 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તેમાં 45 હજાર રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટે 5 હજાર રૂપિયાનો લાભ પણ ઓફરમાં ઉપલબ્ધ થશે. કંપની માઇક્રા પર 20 હજાર રૂપિયા સુધીનો વધારાનો એક્સ્ચેન્જ લાભ મળશે. ઉપરાંત, ઝીરો ટકા વ્યાજના દરે ફાઇનાન્સ સુવિધા પણ મળશે. નિસાન એકટીવ માઇક્રાની કિંમત 5.25 લાખ રૂપિયાથી શરૂ થાય છે.