Home » photogallery » tech » NEW BSNL USERS WILL GET HUGE MOBILE DATA BENEFITS OF MORE THAN 5GB IN ITS NEW PLAN

દરરોજ મળશે 5GBથી વધારે ડેટા, આ કંપની આપી રહી છે તક

ટેલિકોમ કંપનીઓમાં સસ્તા ડેટા પ્લાનને લઇને દોડ લાગી છે. ટેલિકોમ કંપની ગ્રાહકોને લલચાવવા માટે એક એકથી ચડિયાતી ઓફરો લઇને આવે છે.