Home » photogallery » tech » MOTOROLA G72 SMARTPHONE TO LAUNCH WITH 108MP CAMERA KNOW MORE FEATURE AND PRICE RU

Motorola G72: 108MP કેમેરાવાળો મોટોરોલા G72 સ્માર્ટફોન ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો ખાસિયત

Motorola G72 સ્માર્ટફોન ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે. લોન્ચ પહેલા આ ફોનના કેટલાક ખાસ સ્પેસિફિકેશન સામે આવ્યા છે. આ ફોન 108 મેગાપિક્સલના પ્રાઈમરી કેમેરાથી સજ્જ હશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन