Home » photogallery » tech » MOTO E32 MOTOROLA LAUNCHED CHEAP SMARTPHONE WITH 5OMP CAMERAS KNOW PRICE FEATURES RU

Moto E32 launch: Motorola એ લોન્ચ કર્યો સસ્તો સ્માર્ટફોન, જાણો કિંમત અને ફિચર્સ

Motorola એ પોતાનો નવો ફોન Moto E32 લોન્ચ કર્યો છે. ફોનની કિંમત માત્ર 10,499 રૂપિયા છે. મોટોરોલાનો લેટેસ્ટ ફોન 90Hz ડિસ્પ્લે સાથે આવે છે. આ સિવાય ફોનમાં 50 મેગાપિક્સલનો કેમેરો પણ ઉપલબ્ધ છે. તે ફ્લિપકાર્ટ અને અન્ય મોટા રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકાય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन