Hyundai Nios કંપનીની સૌથી સસ્તી કાર છે. બજેટ સેગમેન્ટની આ કાર ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેણે ગ્લોબલ એનસીએપીમાં પુખ્ત વયના અને બાળક બંને સુરક્ષા રેટિંગમાં માત્ર 2 સ્ટાર જ હાંસલ કર્યા છે. આ કાર ગમે ત્યારે યમરાજને મળી શકે છે! ખરીદતા પહેલા વિચારવું જોઈએ, સલામતી સાથે બાંધછોડ ન કરવી જોઈએ