

Xiaomi Redmi Note 6 Pro- 64GB : શીઓમી રેડમી નોટ 6 પ્રો એન્ડ્રોઇડ 8.1 Oreo બેસ્ડ MUI 10 પર ચાલે છે. તેમાં 6.26 ઇંચનું ફૂલ એચડી + આઇપીએસ એલસીડી ફુલ સ્ક્રીન પેનલ આપવામાં આવી છે. 19.9 આસ્પેક્ટ રેશ્યોની સાથે તેમાં 86% સ્ક્રીન ટૂ બોડી રેશિયા આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં 14nm ઓક્ટા કોર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સાથે જ સ્ક્રીન પ્રોટેક્શન માટે કૉનિંગ ગોરિલ્લા ગ્લાસ છે. કિંમત 12698 રૂપિયા છે.


Xiaomi Redmi Y3 -શાઓમી રેડમી Y3માં તમને 6.26 ઇંચની ડોટ નોચ ડિસ્પ્લે HD+IPS LCD અને એક્પેક્ટ રેશ્યો 19.9ની સાથે મળે છે. તેમાં કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન છે. ડિવાઇઝ એલિગેંટ બ્લૂ, બોલ્ડ રેડ અને પ્રાઇમ બ્લેકમાં મળે છે. ઓપ્ટિક્સમાં ડિવાઇઝના બેક પર 12+2 મેગાપિક્સનો AI ડુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. ડુએલ કેમેરા AI પોટ્રેટ, AI સીન ડિટેક્શન, EIS ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબલાઇઝેશન, ગૂગલ લેન્સ ઓફર કરે છે. સ્માર્ટફોન ફંટ પર 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ડિવાઇઝના સ્ટોરેજના માઇક્રો SD કાર્ડ દ્વારા 512GB સુધી વધારી શકાય છે. તેની કિંમત 12999 રૂપિયા છે.


Xiaomi Redmi Note 7 Pro : રેડમી નોટ 7 પ્રોમાં 6.3 ઇંચની FHD+ ડિસ્પ્લે મળી રહી છે. જેનો એક્પેક્ટ રેશિયો 19 5:9 છે અને તે ડોટ નોચ ડિસ્પેલે છે. ડિસ્પ્લેનો કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5નું પ્રોટેક્શન આપે છે. અને ડિવાઇઝ રિફ્લેક્ટિવ ગ્લાસ ડિઝાઇનની સાથે આવ્યો છે. તેની કિંમત 13990 રૂપિયા છે.


Xiaomi Redmi Note 8-128GB રેડમી નોટ 8ને 6.3 ઇંચની ફૂલ HD ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. આ ફોનને ચાર રંગો મૂનલાઇટ વાઇટ, કોસ્મિક પર્પલ, સ્પેસ બ્લેક અને નેપ્ટ્યૂન બ્લૂ વિકલ્પો સાથે લોન્ચ કર્યા છે. ડિવાઇઝને વધુ ફ્લૂઇડ ડિઝાઇનની સાથે ઉતારવામાં આવ્યો છે સાથે જ તેમાં P2i સ્પ્લૈશ પ્રુફ કોટિંગ છે તેની કિંમત 14999 રૂપિયા છે.


Redmi K20 Pro -256GB રેડમી K20 Proને 6.39 ઇંચની AMLOED ઓલવેલ ઓન ડિસ્પ્લેની સાથે રજૂ કરાશે જે 91.9 સ્ક્રીન ટૂ બોડી રેશિયો ઓફર કરે છે અને HDR સપોર્ટ આપવામાં આવી છે. Redmi K20 Proની કંપની ગ્લેશિયર બ્લૂ, ફ્લેમ રેડ અને કાર્બન બ્લેક કલરમાં મળે છે. અને ફોનમાં 7th જનરેશન ઇન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇઝની બેક પર 3D ક્વાર્ડ ગ્લાસ બેક આપવામાં આવ્યું છે. અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ 5 દ્વારા પ્રોટેક્ટ કરવામાં આવ્યું છે જેની કિંમત 18999 રૂપિયા છે.