Mi Band 6ની કિંમત આ અઠવાડિયે શાઓમીનાં સ્માર્ટર લિવિંગ 2022 ઇવેન્ટ દરમિયાન તેને જાહેર કરવામાં આવી હતી. આ શાઓમી (Xiaomi)ની લેટેસ્ટ ફિટનેસ ટ્રેકર અને કંપની અત્યાર સુધીનો સૌથી મોંઘો બેન્ડ લઇને આવી છે. જેનો ભાવ 3499 છે. એટલે કે Mi Band 5ની સરખામણીએ 1000 રૂપિયા વધુ છે. એવામાં જો આપને Mi Band 6નો ઇન્તેઝાર હતો તો તેનો બાવ જાણી તમને થોડી નિરાશા તશે. પણ એક ઉપાય છે. જેનાંથી તમે તેને ઓછા ભાવે ખરીદી શકો છો