કેમેરાની વાત કરીએ તો, Xiaomi Mi A3 માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં પારઇમરી લેન્સ 48 મેગાપિક્સલનું છે, બીજું 8 મેગાપિક્સલનું છે, જ્યારે ત્રીજી લેન્સ 2 મેગાપિક્સલનું છે. સેલ્ફી માટે ફોનના આગળના ભાગમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. તેના કેમેરામાં એલઇડી ફ્લેશ, એચડીઆર અને ફેસ ડિટેક્શન ઓટોફોકસ જેવી સુવિધાઓ છે.