Home » photogallery » tech » MERCEDES BENZ EQS 580 BOOKING OPNE INDIAS FIRST ELECTRIC CAR WITH LONG RANGE RU

Mercedes benz EQS 580: સૌથી વધુ રેન્જ ધરાવતી દેશની પ્રથમ Electric Carનું બુકિંગ શરુ, જુઓ ખાસિયત

મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયા 30 સપ્ટેમ્બરના રોજ નવી EQS 580 લોન્ચ કરશે. ભારતમાં આ જર્મન લક્ઝરી કાર નિર્માતાના ઘરેથી સ્થાનિક રીતે એસેમ્બલ કરવામાં આવેલી આ પ્રથમ ઇલેક્ટ્રિક કાર હશે. આ માટેનું પ્રી-બુકિંગ હવે શરૂ થઈ ગયું છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन