Home » photogallery » tech » MERCEDES AMG EQS 53 PERFORMANCE EV MOST EXPENSIVE ELECTRIC CAR LAUNCH KNOW ITS PRICE AND FEATURES RU

દેશની સૌથી મોંઘી ઇલેક્ટ્રિક કાર લોન્ચ, 250 kmph સ્પીડ અને 580 km રેન્જ, જુઓ તસવીરો

મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ બુધવારે સત્તાવાર રીતે AMG EQS 53 પરફોર્મન્સ EV (Mercedes AMG EQS 53 performance EV) લોન્ચ કર્યું. તેની કિંમત 2.45 કરોડ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. તે હાલમાં ભારતમાં વેચાતી સૌથી મોંઘી ઇલેક્ટ્રિક કાર બની ગઈ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन