Home » photogallery » tech » Maruti WagonR Flex Fuel: આવી ગયું વેગન-R ફ્લેક્સ ફ્યૂલ વર્ઝન, હવે માઈલેજની ચિંતા જ નહીં
Maruti WagonR Flex Fuel: આવી ગયું વેગન-R ફ્લેક્સ ફ્યૂલ વર્ઝન, હવે માઈલેજની ચિંતા જ નહીં
Maruti WagonR Flex Fuel: આજથી શરું થયેલા ઓટો એક્સપોમાં મારુતિ વેગનઆરનું ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈમ મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. આ કાર E85 ફ્યૂલ પર ચાલી શકે છે. આ પ્રકારની કાર્સને 20થી 85 ટકા સુધીના એથેનોલ બ્લેડિંગ પર ચાલવા માટે વિકસિત કરવામાં આવી છે.
આ પ્રકારની ગાડીઓ ચલાવવામાં ખૂબ જ સસ્તી હોય છે. કેમ કે એથેનોલ ફ્યૂલ ડીઝલ-પેટ્રોલની સરખામણીએ ખૂબ જ ઓછી કિંમતે મળી રહે છે.
2/ 5
આ કાર્સની ખાસ વાત એ છે કે તે ડિઝલ પેટ્રોલની જેમ જ ખૂબ જ સારું પરફોર્મન્સ અને વધુ સારી રનિંગ કોસ્ટ આપે છે. કંપનીએ પોતાની કોમ્પેક્ટ SUV બ્રેઝાનું CNG મોડેલ પણ રજૂ કર્યું છે.
3/ 5
ફ્લેક્સ ફ્યૂલ એક પ્રકારે પેટ્રોલ ડીઝલનો વિકલ્પ છે. આ માટે તેને વૈકલ્પિક ઈંધણ પણ કહેવાય છે. તેને ગેસોલીન અથવા મેથલોન કે ઈથેનોલના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે.
4/ 5
ફ્લેક્સ (Flex) ઈંગ્લિશના ફ્લેક્સિબલ (Flexible) શબ્દથી આવ્યો છે. ફ્લેક્સ ફ્યૂલથી ફ્લેક્સ એન્જિન ચાલે છે. ફ્લેક્સ એન્જિન એટલે કે જે કોઈપણ સમસ્યાનો સામનો કર્યા વગર બીજા ઈંધણ પર પણ ચાલી શકે.
5/ 5
ભારતમાં વૈકલ્પિક ઈંધણને લઈને વિસ્તારથી પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં ઈથેનોલ અને મેથેનોલને ભેળવીને ફ્લેક્સ ફ્યૂલ બનાવવામાં આવ્યું છે.
15