Home » photogallery » tech » MARUTI SUZUKI ERTIGA REVEALED KNOW FEATURES PRICE BEST AFFORDABLE FAMILY CAR RU

Maruti Suzuki Ertiga: નવા અવતારમાં લોન્ચ થશે સૌથી સસ્તી ફેમિલી કાર, લુક અને ફીચર્સમાં હશે ફેરફાર

Maruti Suzuki Ertiga ભારતમાં સૌથી વધુ વેચાતી MPVs (મલ્ટિ પર્પઝ વ્હીકલ) પૈકીની એક છે. આ કાર વિદેશી બજારોમાં પણ ઘણી લોકપ્રિય છે. હવે, સુઝુકીએ વૈશ્વિક બજારો માટે તેનું અપડેટેડ 2023 Ertiga મોડલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે તે ભારતમાં બનાવવામાં આવ્યું છે અને ભારત-સ્પેક મોડલ પર આધારિત છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन