Home » photogallery » tech » MARUTI NEW ALTO LAUNCH KNOW PRICE FEATURES AND OTHER UPDATE SEE PHOTOS MP

આવી ગઈ છે મારુતિની New Alto, આ 6 તસવીરોમાં જુઓ તેની નવી ડિઝાઇન અને સેફટી ફીચર્સ

ભારતમાં Maruti suzuki Indiaના 40 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ અવસર પર Alto K10 લોન્ચ કરવામાં આવી છે. મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ હિસાશી તાકેયૂચી જણાવે છે કે ભલે ભારતમાં એસયુવીની ડિમાન્ડ વધી હોય, પરંતુ મોટી સંખ્યામાં લોકો હેચબેક કાર પસંદ કરે છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन