મારુતિની ફ્લેગશિપ MPV Ertigaનું CNG વેરિઅન્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે. આ કારનું CNG વેરિઅન્ટ 26 km/kg ની માઈલેજ આપે છે. કંપનીની આ કાર VXi મોડલમાં ઉપલબ્ધ છે અને તેની એક્સ-શોરૂમ કિંમત 12.14 લાખ રૂપિયા છે. તે 7 સીટર છે અને 1.4 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે.