Home » photogallery » tech » હવે આ ભારતીય કાર દક્ષિણ આફ્રિકામાં મચાવશે ધૂમ, જુઓ ડિઝાઇન, લુક અને ફીચર્સ

હવે આ ભારતીય કાર દક્ષિણ આફ્રિકામાં મચાવશે ધૂમ, જુઓ ડિઝાઇન, લુક અને ફીચર્સ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની XUV700 SUV ભારતમાં જબરદસ્ત સફળતા હાંસલ કરી રહી છે. હવે કંપનીની ફ્લેગશિપ SUV દક્ષિણ આફ્રિકામાં ખળભળાટ મચાવવા માટે તૈયાર છે. દક્ષિણ આફ્રિકામાં મહિન્દ્રા XUV700 ની કિંમત 479,999 લાખ દક્ષિણ આફ્રિકન રેન્ડ (અંદાજે રૂ. 22.48 લાખ) થી શરૂ થાય છે અને 559,999 રેન્ડ (અંદાજે રૂ. 26.45 લાખ) સુધી જાય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन